SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ . શ્રી ભગવતી ઉપમા (૩૭) સાવચ્ચયા-સેવયા ૧. સાવચયા (વૃદ્ધિ) ૨. સેવ ચયા (હાનિ) ૩. સાવચયાસેવીયા (હાનિ-વૃદ્ધિ) અને, ૪. નિરુવીયા-નિરવચવા (હાનિ નહિ કે વૃદ્ધિ નહિ) એ ચાર ભાંગા પરના પ્રશ્નોત્તરઃ સમુચ્ચય જેમાં ચેથી ભાંગે છે. શેષ ૩ નથી." - ર૪ દંડકમાં ચાર ભાંગા લાભે (હેય). સિદ્ધમાં ભાગ ૨ (સાવચયા અને નિરુવા -નિરવચર્યા). - સમુચ્ચય જીવમાં નિરુવીયા-નિરવયા છે તે સર્વાર્ધ છે અને નારકીમાં નિરુવીયા-નિરવચયા સિવાયના ત્રણ ભાંગાની સ્થિતિ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાત ભાગની તથા નિરુવીયાનિરવચયાની સ્થિતિ વિરહકારવત્ પરંતુ પાંચ સ્થાવરમાં નિવચયાજાપાનિરવચયા પણ જઘન્ય ૧ સમય, ઉત્કૃષ્ટ આવલિકાને અસંખ્યાતમે ભાગ. સિદ્ધમાં સાવચ્ચયા જઘન્ય ૧ સમય, ઉત્કૃષ્ટ આઠ સમયની અને નિર્વચયા-નિરવીયા જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ છ માસની સ્થિતિ જાણવી. * નિંધ: પાંચ સ્થાવરમાં અવસ્થિત કાળ તથા નિરુવા-નિરવચયા કાળ આવલિકાને અસંખ્યાતમે ભાગ કહેલ છે. તે પરકાયાપેક્ષા છે. સ્વકાયને વિરહ નથી પડત.] - (૩૮) સપ્રદેશી અને અમદેશી - (નિયંઠિપુત્ર અણગાર અને નારદપુત્ર અણગારને પુગલ વિષેને સંવાદ. બને ભગવાન મહાવીરના શિષ્ય છે.) - નિયંઠિપુત્ર અણુગારઃ આપની ધારણા પ્રમાણે શું સર્વ પુગલ અર્ધભાગ, મધ્યભાગ અને પ્રદેશ સહિત છે? - નારદપુત્ર અણુગારઃ હા. મારી ધારણા પ્રમાણે તેમ જ છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy