________________
અધ્યાત્મ ચાર.
ઘણાજ ગંભીરાર્થ રહેલે છે. જ્યારે હૃદયમાંથી સંકલ્પ-વિક દૂર થઈ જાય ત્યારે સંસારનું જે મિથ્યા ૨વરૂપ છે, તે ફુરી આ વે છે. એટલે જ્યાં સુધી હૃદયમાં સંકલ્પ-વિકલ્પ થયા કરે છે, ત્યાં સુધી સંસાર રહે છે. જ્યાં સુધી હદય સંકલ્પ-વિકલ્પ કર્યો કરે છે, ત્યાં સુધી તે સ્થિરતા નથી પામતું. હૃદયને થિર કરવાને ઉપાય સંકલ્પ-વિકલ્પષ્ટ છે. એ સંક૯પ-વિકલ્પ દુર કરવાને ઉપાય તત્વજ્ઞાન છે. જયારે તત્વજ્ઞાન પ્રાપ્ત થાય, ત્યારે હૃદય વતઃ સ્થિર થઈ જાય છે. જયારે તત્વજ્ઞાન થવાથી હૃદય સ્થિર થયું, એટલે તેને આ સંસારનું મિથ્યા સ્વરૂપ પુરી આવે છે. તે સંસારનું મિથ્યાત્વ કેવું જણાય છે? તેને માટે બે દષ્ટાંત આપે છે, જેમાં પ્રભાત કાલે વમની રચના બેટી લાગે છે. અને જેમ નેત્રમાંથી તિમિરને રેગ દૂર થવાથી બે ચંદ્રનું જ્ઞાન મિથ્યા ભાસે છે, તેવી રીતે તત્વ દર્શન થવાથી આ સંસારનું સ્વરૂપ મિથ્યા ભાસી આવે છે. તેથી સંકલ્પ-વિક દૂર કરી હદયને સ્થિર કરવું જોઈએ, જેથી તત્વ દર્શન થતાં આ સંસાનું સ્વરૂ૫ મિથ્યા ભાસે છે, ઉપદેશ છે. ૨૧ તત્ત્વજ્ઞાન થવાથી સંસારને પૂર્વમેહ નાશ પામે
છે, અને સ્વાત્મસ્વરૂપને વિષે પ્રીતિ થાય છે. प्रियावाणी वीणा शयनतनुसंबाधनसुरक्षे नवोऽयंपीयूषैर्घटित इति पूर्व मतिरजूत् । अकस्मादस्माकं परिकलिततत्त्वोपनिषदा मिदानी मेतस्मिन्न रतिरपि तु स्वात्मनि रतिः ॥श्श