________________
ભવ સ્વરૂપ ચિંતા.
૧
સ્તુતિ વગેરે ઉપાયા કરી મનાવી ખુશી કરે છે. આ કેવા મેાહુના વિલાસ ! તે મૂખ` સમજતા નથી કે, એ સ્ત્રીમાં શુ' તત્ત્વ છે ? ચમની મઢુલી અનિત્ય પુતળી જેવી સ્ત્રીને પોતાના હ્રનુ અને શાકનું કારણ માનવું, એ કેવી માહુ દશા? આ ઉપરથી ગ્રંથકાર દર્શાવે છે કે, સ'સારમાં જે એવુ· જોવામાં આવે છે,તે મેહને લઇનેજ છે. સુજ્ઞ પુરૂષ એ આત્માના કલ્યાણને માટે એવા મેઢુને દૂર કરવા જોઇએ. ૧૫
સસારમાં સયાગની અંદર સુખની બુદ્ધિ રાખનારા માણસ ખરા કુટુ અને જોઇ શકતા નથી. प्रिया पेक्षा पुत्रो - विनय इह पुत्री गुणरतिविवेकाख्यस्तातः परिणतिरनिंद्या च जननीं । विशुद्धस्य स्वस्य स्फुरति हिं. कुटुंबं स्फुटमिदं, नवे तनोदृष्टं तदपि बत संयोगसुखधीः ॥ १६ ॥
ભાવા—જે કુટુંબમાં પ્રેક્ષા-તત્ત્વવિચારણા રૂપી શ્રી છે; વિનયરૂપી પુત્ર છે, ગુણરતિ ( ગુણુ ઉપર પ્રીતિ ) રૂપી પુત્રી છે, વિવેકરૂપી પિતા છે, અને શુદ્ધ પરિણતિ રૂપી માતા છે, આવું કુટુંબ જે શુદ્ધ આત્માને સ્કુટ રીતે સ્કેરી રહ્યું છે, તેવું કુટુંબ આ સસારમાં જોયું નથી, તે છતાં પ્રાણી તે સ‘સારના કુટુંબના સ ચેાગમાં સુખની બુદ્ધિ રાખે છે, એ ઘણી અક્સાસની વાત છે! ૧૬ વિશેષા—ધકાર આ લેાકથી શુદ્ધ આત્માના અ’તરંગ
}