________________
૬૦
અધ્યાત્મ સાર
સંસારનું આવું સ્વરૂપ તેના સમજવામાં ન આવે, તે પછી તેને વિશેષ કહેવુ નકામુ છે. એવા સંસારથી સદા દૂર રહેવુ જોઇએ. ૧૫
આ સસાર રૂપ ભવનની વિષમ રચના માહથીજ છે.
दृशां प्रांतैः कांतैः कलयति मुदं कोपक लितै रमीनः खिन्नः स्याद्यनधन निधीनामपि गुण । । उपायैस्तुत्याद्यैरपनयति रोषं कथमपी त्यो मोहस्येयं नवभवन वैषम्यघटना ॥ १६ ॥
ભાવા—ઘાટા મોટા દ્રવ્યના નિધિએના ગુણવાળા માજીસ, સ્ત્રીઓની દ્રષ્ટિના ખૂણાએ ( કટાક્ષેા ) જો તે મને હર-હર્ષ કારક હોય તેા, તેનાથી ખુશી થાય છે, અને જે તે કેપ યુક્ત હાય તા, તેનાથી ખેદ પામે છે. અને સ્તુતિ વગેરે ઉપાયાથી માંડ માંડ તે સ્ત્રીના રાષ ઉતારે છે. અહા! મેહે કરેલી આ સંસારની વિષમ ઘટના કેવી છે ?૧૬
વિશેષા—ગ્રંથકાર આ શ્ર્લોકથી આ સ`સાર રૂપ ભવનને વિષમ રીતે રચનારા મેહનું સ્વરૂપ દર્શાવે છે. જેના દ્રવ્યના માટા ભડારા છે. એવે ગુણી માણસ સ્રીના ખુશીનાં કટાક્ષાને જોઈ ખુશી થાય છે, અને ક્રોધનાં કટાક્ષેાને જોઈ નાખુશ થાય છે, એ કેવા માહ ? કહેવાના. તાત્પર્ય એ છે કે, માત્ર સ્ત્રીના નેત્રાના ખૂણાને આધારે તેને હું અને શેક થાય છે, વસ્તુતાએ તેમાં કાંઈ પણ છે નહીં. એટલુંજ નહીં પણ તે નાખુશ થયેલી સ્ત્રીને પછી