________________
مو
અધ્યાત્મ સાર.
આ સ`સાર એક કારાગૃહ છે.
प्रियास्नेहो यस्मिन्निगमसदृशो यामिकभटो - पमः स्वीयो वर्गो धनमनिनवं बंधनमिव । महामेध्यापूर्ण व्यसन बिल्ल संसर्ग विषमं नवः कारागेहं तदिह न रतिः कापि विदुषाम् ॥ ८ ॥
ભાવા—જેની અંદર પ્રિયાના સ્નેહ એક બેડીના જેવા છે, સ્વજન વર્ગ પહેરેગીર સુભટના જેવા છે, ધન નવીન ખંધનના જેવું છે, અને વ્યસન અતિ અપવિત્ર વસ્તુથી ભરેલ બિલના સસથી વિષમ છે, એવા આ સ’સાર ખરેખર કારાગૃહ રૂપ છે, તેની અંદર વિદ્વાનાને કયારે પણ પ્રીતિ થતી નથી. ૮
વિશેષા—ગ્રંથકાર આ શ્લાકથી સ*સારને કારાગૃહનુ રૂપક આપે છે. કારાગૃહમાં પગની અંદર એડી પડે છે, તેમ આ સંસાર રૂપ કારાગૃહમાં પ્રિયાના સ્નેહ બેડી રૂપ છે. પ્રિયાના પ્રેમમાં આસક્ત થયેલા પુરૂષ એટલા બધા પરતંત્ર રહેછે કે તે એડીમાં પડેલા હાચતેવા દેખાય છે. જેમ કારાગૃહ પાસે પહેરેગીરે હાથછે, તેમ આ સંસાર રૂપ કારાગૃહુમાં સ’સારી જીવને પેાતાના સ્વજન વર્ગ પહેરેગીર રૂપ છે. પહેરા ભરનારા પુરૂષ તે કેદીને ક્યાંઇ પણ જવા દેતા નથી, તેને લઇને કેદી પરતંત્ર થઇ પડયે રહેછે, તેવી રીતે સ્વજન વર્ગના માડુમાં પડેલા સંસારી તેને આધીન થઇ વર્તેછે. કારાગૃહમાં મધન ાય છે, તેમ સ‘સારરૂપ કારાગૃહમાં ધનનું અંધન છે. કારાગૃહમાં મેાટા અપવિત્ર મિલ-ખાડા હાયછે, તેમ સૉંસાર રૂપ કારાગૃહમાં વ્યસન રૂપી અપવિત્ર- ખાડા છે. ધન મા