________________
ભવ સ્વરૂપ ચિંતા.
૭૧
ણસના મનને લેાભથી આંધી લેછે, તેથી તેને અધનની ઉપમા આપી છે, અને અપવિત્ર વસ્તુવાલા ખાડાઓ જેમ માણસને અંદર ખુચાવી દેછે, તેમ વ્યસના માણસને તેમની અંદર ખુચાવી દે છે, તેથી તેને ખાડાની ઉપમા યથાર્થ છે. આવા સંસાર રૂપી કારાગૃહમાં જે વિદ્વાન પુરૂષા હાય તેમની પ્રીતિ કયારેય પણ થતી નથી, કારણુ કે, કયા પ્રાજ્ઞ પુરૂષ પાતાને હાથે કારાગૃહનું દુઃખ વહારી લે? હેવાના આશય એવા છે કે, આ સંસારમાં પ્રિયાના સ્નેહ, સ્વજન વર્ગ, દ્રવ્ય અને વ્યસના એટલાં બધાં દુઃખ રૂપ છે કે, તેના ચેગથીતે સ’સાર પ્રાણીને કારાગૃહની જેમ દુઃખ આપેછે, માટે સથા તેના ત્યાગ કરવા જોઇએ. ૮
આ સંસાર એક શ્મશાનરૂપ છે.
महाक्रोधो गृधोऽनुपरतिशृगाली च चपला स्मरोलको पत्र प्रकटकटुशब्दः प्रचरति । प्रदीप्तः शोकाग्निस्ततमपयशो जस्म परितः श्मशानं संसारस्तदति रमणीयत्वमिह किम् ॥ ५ ॥ ભાવા -આ સંસાર એક શ્મશાન છે, જેની અંદર મહાન્ ક્રોધરૂપી ગીધ પક્ષી છે, અતિ રૂપી ચપલ શીયાળી છે, કટુ શ શ્વને પ્રગટ કરતા કામદેવ રૂપી ઘુવડ પક્ષી જેમાં વિચરે છે, શેક રૂપી અગ્નિ જ્યાં પ્રદીપ્ત થયેલે છે, અને જેમાં અપયશરૂપી ભસ્મ આસપાસ રહેલ છે. એવા તે સંસાર રૂપી સ્મશાનમાં શું રમણીય હાય ? અર્થાત્ કાંઈ ન હેાય. ૯