________________
૬૧૦
અધ્યાત્મ સાર,
ભાવાર્થ–સત્વ-પૈર્યના વધારાથી દુઃખ તથા સુખના મૂળ કારણુ રૂપ એવા શબ્દાદિકમાં પ્રવર્તેલું મન વિલિસ કહેવાય છે. ૬ ( વિશેષાર્થ–જ્યારે સત્વ–ધર્યને વધારે થાય છે, ત્યારે મન સુખ દુઃખના કારણ રૂપ એવા શબ્દાદિક વિષયમાં પ્રવર્તે છે, તેવા મનને વિક્ષિત કહે છે. એટલે સત્વ વધી જવાથી જે મન શબ્દાદિ વિષમાં પ્રવર્તે તે વિક્ષિત મન કહેવાય છે. ૬
એકાગ્ર મનનું સ્વરૂપ. अषादिगुणवतां नित्यं खेदादिषट्कपरिहारात् । सदशप्रत्ययसंगतमेकाग्रं चित्तमानातम् ॥ ७॥
ભાવાર્થ–અદ્વેષ વગેરે ગુણવાળા પુરૂષોને નિત્ય છે વગેરે છ દેષને પરિહાર થવાથી સરખા–ોગ્ય કાર્યોમાં મળેલું મન એકાગ્ર કહેવાય છે. ૦ ' વિશેષાર્થ –જે પુરૂષોમાં અષ વગેરે ગુણે હોય છે, તેવા પુરૂને ખેદ વગેરે છ દે રહેતા નો. પછી તેમનું મન યોગ એવાં કાર્યો કરવામાં પ્રવર્તે છે. તે પ્રવર્તેલું મન એકાગ્ર કહેવાય છે. ૭
નિરૂદ્ધ ચિત્તનું સ્વરૂપ उपरत विकल्प वृत्तिक माहादि क्रमच्युतं शुभम् । आत्माराममुनीनां जवति निरुपं सदा चेतः ॥७॥