________________
१०८
અધ્યાત્મ સાર,
ભાવાર્થ–પ્રથમના અભ્યાસના વિલાસથી ભમરીની જેમ રહરયમાં લીન થયેલા મનને ચંચળ સ્ત્રીના વિલાસની જેમ તાળ ચપળ કરે છે. ૨
વિશેષાર્થ–મનુષ્ય પ્રથમના અભ્યાસના વિલાસને વેગે પ્રથમ અનુભવના રહસ્યમાં લીન થયેલા મનને પુનઃ ચંચળ કરે છે. તે વાત દ્રષ્ટાંતથી સિદ્ધ કરે છે. જેમ ચંચળ પિતાના વિલા સને યોગે કાંઈક સુખમાં લીન થાય છે, પછી તે સ્ત્રી પાછી જેવીને તેવી ચંચળ રહે છે. તેમ ભમરી કીડાને ચટકે ભરાવે છે, તેને ધ્યાને કરી તલ્લીન થઈ જાય છે, અને પછી જ્યારે ભમરી પિતાના ચટકાને ઉદ્યોગ છોડી દે છે, ત્યારે તે સર્વ ભૂલી જઈ પિતાને મૂળ સ્વભાવ ધારણ કરે છે તેવી રીતે અનુભવના રહસ્યને વિષે પણ જાણી લેવું. ૨
મનના પાંચ પ્રકાર सुविदितयोगैरिष्टं क्षिप्त मूंढ तथैव विक्षिप्तम् । एकाग्रं च निरुपं चेतः पंचप्रकारामति ॥ ३ ॥ ભાર્થ_ક્ષિત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરૂદ્ધ એમ પાંચ પ્રકારે વેગવેત્તાઓએ મનને કહેલું છે ૩
વિશેષાર્થ–ોગને જાણનારા પુરૂષે ક્ષિત મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરૂદ્ધ એમ પાંચ પ્રકારનું મન કહે છે. ૩
ક્ષિપ્ત મનનું સ્વરૂપ, विषयेषु कतिपतेषु च पुरः स्थितेषु च निवेशितं रजसा । सुखदुःख युग्बहिर्मुख मायातं दप्तमिह चित्तम् ॥ ४ ॥