________________
અનુભવાધિકાર. अधिकार २० मो.
अनुभवाधिकारः
અનુભવનું રહસ્ય કયારે અને કેને પ્રગટ થાય છે? · शास्त्रोपदर्शित दशा गलिता सद्ग्रह कषाय कलुषाणाम् । प्रियमनुभवैकवेचं रहस्यमाविर्नवति किमपि ॥१॥
ભાવાર્થ–શાએ બતાવેલી દશાથી જેમના કદાગ્રહ તથાકષાયની મલિનતા દુર થઈ છે, એવા પુરૂષને અનુભવથી જ જાણવા રોગ્ય એવું કાંઈ પણ પ્રિય રહસ્ય પ્રગટ થાય છે. ૧
વિશેષાથ–શાએ દર્શાવેલી દિશાથી એટલે શાસ્તે ઊપદેશ કરેલા માર્ગથી જેમને કદાગ્રહ તથા કષાયની મલિનતા ગળી ગઈ છે, એટલે શાસ્ત્ર બતાવેલા માર્ગે ચાલવાથી કદાગ્રહ અને કષાયથી દૂર રહેલા પુરૂષને અનુભવથી જાણી શકાય તેવું પ્રિય. રહસ્ય પ્રગટ થાય છે, એટલે તેમને અનુભવ જ્ઞાન ઊત્પન્ન થાય છે. ૧
મનને સ્વભાવ કે છે? प्रथमान्यासविलासा दालि गीच यत्दाणाबीनम् । चंचलतरुणीविज्रमसमं सुतरलमनः कुरुते ॥३॥