________________
જૈનમત સ્તુત્યધિકાર.
દૂર કરી શક્તા નથી, તેમ સર્વનયના એક ભાવના ગારવનું સ્થાન રૂપ અને તે તે દર્શનની કથાના અંશની રચના રૂપ એવા જિને. ના આગમને હણવાને કઈ સમર્થ થઈ શક્તા નથી. ૭
વિશેષાર્થ-જેમ ગરમી સૂર્યને, તણખાની પંક્તિ અગ્નિને, નદીના જળને પ્રવાહ સમુદ્રને, અને પાષાણુમેરૂનેહઠાવી શકે નહીં, તેમ કઈ જિનેન્દ્રના આગમને તેડવાને સમર્થ થતું નથી. કારણ કે તે જિનેને આગમ સાત નયના એક ભાવના ગૌરવથી પરિપૂર્ણ છે. એટલે સાત નો તેમાં યુક્તિથી ઘટાવી શકાય છે. તેમજ તે ષટ દર્શનેની કથાઓના અંશની રચનાવાળે છે, એટલે તેની અંદર દર્શને પણ જુદા જુદા નથી આવી શકે છે. એવા જિનેન્દ્રના આગમને તેડવાને કઈ પણ સમર્થ નથી. ૭
જિનમતમાં કેવો ઊપક્રમ હિતકારી નથી ?
दुःसाध्यं परवादिनां परमतपं विना स्वंमतं वरपे च कषायपंककलुषं चेतः समापद्यते । सोऽयं निःस्वनिधिग्रहव्यवसितौ वेतालकोपक्रमो नायं सर्वहितावहो जिनमते तत्त्वप्रसिध्यर्थिनाम् ॥॥
ભાવાર્થ—અન્ય દર્શનીને બીજાના મતને આક્ષેપ કર્યો વિના પિતાને મત સાધ્ય છે, અને બીજાના મતને આક્ષેપ કરવામાં ચિત્ત કષાય રૂપ કાદવથી ડેળાઈ જાય છે. નિર્ધનના ભં. હારને લેવામાં ઊઘુક્ત થયેલા વેતાળના જે આ ઊપક્રમ તત્વની