________________
અધ્યાત્મ સાર,
----
ભાવાર્થ-જુસૂત્ર નથી બદ્ધ કોને મત ઊત્પન્ન થયે, સંગ્રહ નયથી વેદાંતિઓનો તથા સાંખ્યને મત પ્રગટ થયે, નિગમ નયથી ચોગ અને વૈશેષિક મત ઊત્પન્ન થયે અને શબ્દ નથી શબ્દ બ્રહ્મ–મીમાંસાને મત પ્રગટ થયે. એવી રીતે સર્વનય વડે ગ્રંથાએલી જૈન દષ્ટિ અતિશય સાર રૂપે પ્રત્યક્ષ દેખાય છે. ૬
વિશેષાર્થ આ પ્લેકથી ગ્રથિકાર જૈન દર્શનમાંથી સર્વ દર્શનની ઊત્પત્તિ દર્શાવી, જૈન દર્શનને સાર રૂપે બતાવે છે. જૈન દર્શન સાત નય માને છે. તે સાત નમાંથી જુદા જુદા નરને આશ્રીને બીજાં દર્શને થયેલાં છે. રૂજુસૂત્ર નયથી ઐાદ્ધ લોકોને ક્ષણિક મત ઊત્પન્ન થયેલ છે. સંગ્રહ નયમાંથી વેદાંતિઓને અદ્વૈત મત અને સાંખેને સેશ્વર તથા નિરીશ્વર મત પ્રગટ થયે છે. નિગમ નયમાંથી પતંજલિને વેગ મત તથા વૈશેષિકને મત આવિદ્ભૂત થયા છે, અને શબ્દ નયથી મીમાંસાને મત પ્રગટ થયા છે. એવી રીતે સર્વનય વડે ગુંથાએલી જૈન દષ્ટિ-જૈન દર્શન અતિશય સાર રૂપે પ્રત્યક્ષ દેખાય છે. ૬
જૈનાગમને તેડવાને કઈ સમર્થ નથી. उष्मा नार्कमपाकरोति दहनं नैव स्फुलिंगावली नाब्धि सिंधुजलप्लवः सुरगिरि ग्रावा न वाज्यापतत् । एवं सर्वनयैकभावगरिमस्थानं जिनेंद्रागमं तत्तदर्शनसंकथांशरचनारुपं न हंतुं क्षमाः ॥७॥
ભાવાર્થ-જેમ ગરમી સૂર્યને, તણખાની પંક્તિ આગ્નને, નદીના જળને પ્રવાહ સમુદ્રને, અને પાષાણ મેરૂ પર્વતને, હઠાવી