________________
જૈનમત સ્તુત્યધિકાર
- ૫૯૭ ભાવાર્થ–તે શ્રી જૈનાગમરૂપી ચંદ્રકોને રૂચિકર ન થાય? જે જેનાગમ રૂપી ચંદ્ર ઉદય પ્રાપ્ત કરી, તાપની વ્યાપક્તાને નાશ કરનારા અને અધ્યાત્મ રૂપ અમૃતને વષવનારા પિતાના ગે (વાછું અને કિરણે) ના વિલાસથી કુવલય (પૃથ્વી મંડળ અને પચણા)ને ઉલ્લાસ કરે છે, અને જે તક રૂપી શંકરના મસ્તક પર રહી નય રૂ૫ મેટા તારાઓથી પરિવૃત થઈ રહ્યા છે. ૫
વિશેષાથ–આ લેકથી ગ્રંથકાર જૈનાગમને ચંદ્રનું રૂપક આપી વર્ણવે છે. શ્રી જૈનાગમ રૂપી ચંદ્ર કોને રૂચિકર થતું નથી? અર્થાત્ સર્વને રૂચિકર થાય છે. જેમ ચંદ્ર ઉદય પામી તાપની વ્યાપક્તાને નાશ કરનારા અને અધ્યાત્મ રૂપ અમૃતને વર્ષાવનારાં પિતાનાં કિરણેના વિલાસથી કુવલય-પૃથ્વીના મંડળને અથવા પિયણને ઊલાસિત કરે છે, તેમ જૈનાગમ રૂપી ચંદ્ર ઉદય પામી સૂર્યના તાપની વ્યાપક્તાને નાશ કરનારા અને અધ્યાત્મ રૂપ અને મૃતને વર્ષાવનારા વાણના વિલાસેથી પૃથ્વીના મંડલને ઉલ્લાસિત કરે છે. જેમ ચંદ્ર શંકરના મસ્તક ઉપર રહી સ્પષ્ટ તારાઓથી પરિવૃત થઈ રહે છે, તેમ જૈનાગમ રૂપી ચંદ્ર તકરૂપી શંકરના મસ્તક ઊપર રહી સાત નય રૂપ સ્પષ્ટ તારાઓથી પરિવૃત થઈ રહે છે. એ જેનાગમ રૂપી ચંદ્રકોને રૂચિકર ન થાય ? ૫ સર્વ નયમય જૈન દ્રષ્ટિ સારરૂપે પ્રત્યક્ષ દેખાય છે. बौघानामृजुसूत्रतो मतमभू घेदांतिनां संग्रहात् सांख्यानां तत एव नैगमनयाद् योगश्च वैशेषिकः । शब्दब्रह्मविदोऽपि शब्दनयतः सर्वैर्नयैर्गुफिता जैनीधिरितीह सारतरया प्रत्यक्षमुफीदते ॥६॥