________________
પ૮
અધ્યાત્મ સાર
"ભવસ્થિતિને અનુસારે બંધ છે. रोगस्थित्यनुसारेण प्रवृत्ती रोगिणो यथा । जवस्थित्यनुसारण तथा बंधोऽपि वार्यते ॥ १७॥
ભાવાર્થ–રોગની સ્થિતિને અનુસાર જેમ રેગીની પ્રવૃત્તિ હોય છે, તેમ સંસારની સ્થિતિને અનુસારે બંધની પ્રવૃત્તિ વર્ણન કરેલી છે. ૧૭૨
વિશેષાર્થ—ગી પુરૂષ જે પ્રવૃત્તિ કરે છે, તે તેને રેગને અનુસાર કરે છે. તેવી રીતે આત્માને સંસારની સ્થિતિને અનુ સારે કર્મને બંધ છે. કહેવાને આશય એ છે કે, જે કાળે આ શરીર ઉપ્ત થયું, તે કાળે સર્વ રોગની સ્થિતિએ શરીરમાં ઉતન્ન થયેલ છે, પણ જ્યારે રેગી કુપગ્ય સેવે છે, ત્યારેજ રેગ પ્રકટ થઈ આવે છે. તે જ પ્રમાણે આત્મા કર્મની સ્થિતિને અનુસાર રહેલા છે, પણ જ્યારે તે રાગ દ્વેષના પરિણામ પ્રગટ કરે છે. ત્યારે તેને કર્મના બંધ થાય છે. વસ્તુતાએ આત્મા તેનાથી ભિન્ન છે. ૧૭૨ કેવા પુરૂષે અધ્યાત્મ શાસ્ત્ર સાંભળવાને ઇચ્છે છે? हढाझानमयी शंकामेनामपनिनीषतः।। अध्यात्म शास्त्रमिच्छंति श्रोतुं वैराग्यकाक्षिणः ॥१७३ ॥
ભાવાર્થ એ દઢ અજ્ઞાનમય શંકાને દૂર કરવાની ઈચ્છા રાખનારા અને વૈરાગ્યની આકાંક્ષા રાખનારા પુરૂષે અધ્યાત્મ શાઆ સાંભળવાને ઈરછે છે. ૧૭૩