________________
આત્મનિશ્ચયાધિકારઃ
૫૭૩
... ભાવાર્થ જ્ઞાનના યાગ એ શુદ્ધ તપ છે,' એમ ઉત્તમ મુનિયા કહે છે. અને તેવા તપથી નિકાચિત કર્મ ના પણ ક્ષય થ વા ઘટે છે. ૧૬૨
વિશેષા—જે જ્ઞાનનેા ચેાગ તે શુદ્ધ તપ કહેવાય છે, એમ ઉત્તમ મુનિમ્મા કહે છે. એટલે જયારે જ્ઞાનના યાગ થાય, ત્યારે તે શુદ્ધ તપ કહેવાય છે. અર્થાત્ જ્ઞાન યાગ વગરનું તપ, એ શુદ્ધ તપ નથી-અશુદ્ધ તપ છે, તેવા જ્ઞાન ચેાગ રૂપ તપથી નિકાચિત કમના પણ ક્ષય થઈ જાય છે. ૧૬૨
તેવા તપમાં રહેવાથી પૂર્વ કર્મોના ક્ષય થાય છે.? यदिहापूर्वकरण श्रेणिः शुद्धा च जायते ।
ध्रुवः स्थितिक्षयस्तत्र स्थितानां प्राच्यकर्मणाम् || १६३ ॥ ભાવાર્થ—જે તપના ચેાગથી શુદ્ધ એવી અપૂવ કરણ શ્રેણી ઊત્પન્ન થાય છે, અને તેની અંદર રહેલા પૂવ નાં કર્મોનાસ્થિ તિના ક્ષય નિશ્ચળ થાય છે. ૧૬૩
વિશેષા—ઉપર કહેલા નનયેાગતપના ચેાગથી શુદ્ધ એવી અપૂર્વે કરણ સ્થિતિ થાય છે, અને તેના યોગે પૂર્વ ક્રમ ના સ્થિતિના નિચ્ચે ક્ષય થાય છે. ૧૬૩
તેવા તપસ્વીને ભાવ નિર્જરા થાય છે.
तस्माद् ज्ञानमयः शुद्ध स्तपस्त्री नावनिर्जरा । शुद्ध निश्वयतस्त्वषा शुद्धाशुद्धस्य कापि न ॥ १६४ ॥