________________
અધ્યાત્મ સાર.
ભાવા —તે જ્ઞાનયોગ તપથી તપસ્વી જ્ઞાનમય અને શુદ્ધ થાય છે, અને તેને ભાવિન રા થાય છે, એ ભાવનજ રા શુદ્ધનિશ્ચયથી શુદ્ધ હૈાય છે, અને અશુદ્ધ નિશ્ચયથી કાઈપણ નિરા થતી નથી. ૧૬૪
૫૭૪
વિશેષા——તે જ્ઞાનયેગ તપથી તપસ્વી થયેલા પુરૂષ જ્ઞાન મય અને શુદ્ધ ડેાય છે. કારણકે, જ્ઞાનયેાગ તપથી તેનું હૃદય જ્ઞાનઅય અને શુદ્ધ બને છે. આવા જ્ઞાનમય અને શુદ્ધ એવા તપસ્વીને ભાવિન રા થાય છે, એટલે ભાવકની નિર્જરા થાય છે. એ ભાનિર્જરા શુદ્ધ નિશ્ચયથી શુદ્ધ થાય છે, અને અશુદ્ધ નિશ્ચયથી તે જરાપણ ભાવનિર્જરા થતી નથી. ૧૬૪
"
આત્મા સાથે કમના અધ દ્રવ્ય અને ભાવથી કૈવીરીતે છે ?
धः कर्मात्मसंश्लेषो द्रव्यतः स चतुर्विधः । तद्धैत्वभ्यवसायात्मा नावतस्तु प्रकीर्त्तितः ॥ १६५ ॥
ભાવા—મની સાથે આત્માના ખ'ધ દ્રવ્યથી ચાર પ્રકા રના છે. અને ભાવથી તે હેતુ અને અધ્યવસાયથી છે. ૧૯૬૫
વિશેષા—કની સાથે આત્માના ખધ, એટલે કર્મની સાથે આત્માનું મળવુ; તે દ્રવ્યથી ચાર પ્રકારે છે. અને ભાવથી તે હેતુ અને અધ્યવસાયે છે. એટલે તેનુ કારણુ અને તેના અધ્યવસાય સાથે તેને સબધ છે. ૧૬૫