________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૯
ભાવા—શુદ્ધ જ્ઞાનવર્ડ યુક્ત અને આત્મશક્તિમાં જાગ્રત થયેલાની ચિત્તવૃત્તિના નિરોધ કરનારૂ તે તપ ખાર પ્રકારનુ` છે. ૧૫૫
•
વિશેષા—શુદ્ધ જ્ઞાનવર્ડ યુક્ત, એટલે જેમાં શુદ્ધ જ્ઞાન રહેલુ છે અને જેમનામાં આત્મશક્તિ જાગ્રત થઈ હૈાય, તેવા પુરૂપાની ચિત્તવૃત્તિને અટકાવનારૂ એવું તે તપ બાર પ્રકારનું છે, એટલે તે તપના આર પ્રકાર છે. છ પ્રકારનુ` માહ્ય તપ, અને છે પ્રકારનુ આંતર તપ, એમ ખાર પ્રકાર થાય છે. ૧૫૫
44
શુદ્ધ તપનું સ્વરૂપ..
यत्र रोधः कषायाणां ब्रह्मध्यानं जिनस्य च । ज्ञातव्यं तत्तपः शुष्कमवशिष्टं तु संघनम् ।। १५६ ।।
ભાવા —જેમાં કષાયનાં રોધ કરવામાં આવે, બ્રાચ પાળવામાં આવે, અને જિનભગવાનનું ધ્યાન કરવામાં આવે, તે મૃદ્ધ તપ જાણવું; અને ખાકીનું તપતા, લાંઘણુ કર્વા જેવુ છે. ૧૫૬
વિરોષાય કામાદ્રિ ચાર કષાયેાના જેમાં રાજ્ય કરવામાં આવે, યથાર્થ રીતે પ્રાચ્ય પાળવામાં આવે, અને શુદ્ધ વૃત્તિથી શ્રી જિનભગવાનનું ધ્યાન કરવામાં આવે, તે તપ સમજવુ, તે શિવાય એટલે ક્યાયના રાય, બ્રહ્મચર્ય નું પાલન અને જન ભગવાનનું ધ્યાન કર્યા શિવાય વપ કરે, તે માત્ર લાંઘણુ કર્યા જેવુ છે.
વાંધણવાળ તપ કરવાથી કાંઈપા ફળ મળતુ નથી. ૧૫૬