________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૩
ભાવાથ તે પર પર્યાયને જે હેતુ રૂપ માનેછે, તે વ્યવહારમાં મૂઢ પુરૂષ છે; અને બાહેરની ક્રિયામાં તત્પર એવા તે પુરૂષ ગૂઢ એવા અંતરના તત્વને જોઇ શકતા નથી. ૧૩૭
વિશેષા—તેપર પર્યાય આત્માને ફળના હેતુરૂપ નથી, તે છતાં જે એમ માને છે, તે પુરૂષ વ્યવહારમાં મૂઢ છે, અને તે મૂઢ પુરૂષ બાહેરની ક્રિયામાં આસક્ત રહે છે; તેથી તે અટ્ઠરના ગૂઢ તત્ત્વને જોઇ શક્તા નથી. એ તેને મેાટી હાનિ થાય છે. ૧૩૭
જેટલા આશ્રવ કહ્યા છે, તેટલા પરિશ્રવા છે.
हेतुत्वं प्रतिपद्यते नैवेति नियमस्पृशः । यावत प्रश्रवाः प्रोक्तास्तावतो हि परिश्रवाः ॥ १३८ ॥
ભાવા —પરપર્યાયેા હેતુપણાને પામતા નથી, એવા નિયમને સ્પર્શ કરનારા જેટલા આશ્રવા હેલા છે, તેટલા પરિશ્રવા હેલા છે. ૧૩૮
વિશેષા—હિંસાદ્ધિ અને અહિંસાદિ જે પરપર્યાય છે, તે હેતુરૂપ થતા નથી, એવા નિયમને સ્પર્શ કરનારા જેટલા આશ્રવે છે, તેટલા પરિશ્રવ એટલે સંવર થાય છે. ૧૩૮
આત્માજ આશ્રવ અને સ‘વરરૂપ છે.
तस्मादनियतं रूपं बाह्य हेतुषु सर्वथा । नियतौ जाववैचित्र्यादात्मैवाश्रवसंवरौ ॥ १३५ ॥