________________
અધ્યાત્મ સાર.
વિશેષા—આત્મા આશ્રવ ભાવને સંવર કરી તે છે, એટલે આશ્રવને સવર રૂપ બનાવી કે છે; અને આશ્રવા આત્માથી પેાતાના ભિન્ન આશય વડે આત્માને પરની અપેક્ષા રહેતી નથી કારણ કે, તે સ્વત ંત્ર અને સમર્થ છે. સ્વત ંત્ર અને સમર્થ આત્મા પેાતાના આશ્રવને સંવર રૂપ કરી દે છે, તેમાં તે બીજાની દરકાર રાખતા નથી. ૧૩૫
હિંસા—અહિંસા વગેરે પણ આત્માના નિમિત્ત રૂપછે. निमित्तमात्रभूतास्तु हिंसा हिंसादयोऽखिलाः ।
ये परमाणिपर्याया न ते स्वफलहेतुवः ।। १३६ ।।
૫૫૮
ભાવા—હિંસા અને અહિંસા વગેરે જે બધા બીજા પ્રાણીના પાંચા છે, તે આત્માને નિમિત્ત રૂપ છે, પણ તેને પેાતાને મૂળના હેતુરૂપ છ્તાં નથી. ૧૩૬
વિશેષા—હિ’સા અને અર્હુિ'સા વગેરે બધા પર પ્રાણીના પર્યાયા છે તેના આત્માની સાથે સંબધ નથી. માત્ર તેએ આત્મા ને નિમિત્ત ભૂત છે, તેને પેાતાને ફળ હેતુ નથી, એટલે તે આત્મા ને ફળ આપવાના કારણુ રૂપ થતાં નથી, જો ફળનાં કારણુ રૂપ થતાં હાય તા, તેના આત્માનીસાથે સબંધ ઘટી શકેછે; પણ જયારે આત્માની સાથે તેમના સંબધ નથી, તે પછી તે તેનાં ફળનાં કારણ થતાં નથી; માત્ર નિમિત્ત કારણ ભૂત છે. ૧૩૬ જે તે પર્યાયાને હેતુ રૂપે માને છે, તે વ્યવહારમૂઢ છે.
व्यवहारविमूढस्तु हेतूंस्तानेव मन्यते ।
बाह्य क्रियारतस्त्वां स्तत्वं गूढं न पश्यति ।। १३७ ।।