________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૫૭ એટલે તે ભાવના વગેરે આચરવાથી કર્મોના આશ્રવ બંધ થાય છે. તે આત્માના ભાવસંવર કહેવાય છે. ૧૩૩
આશ્રવ અને સંવર વિષે ભેદ,
प्राश्रवः संवरो नस्यात्संवरश्वाश्रवः किचित् । जवमोक्षफलाभेदोऽन्यथा स्यातुसंकरात् ।। १३४ ॥
ભાવાર્થ-આશ્રવ સંવર થતું નથી. પણ કવચિત્ સંવર આશ્રવ થાય છે. જો એમ ન બને તે હેતુ– કારોનું મિશ્રણ થવાથી સંસાર અને મોક્ષના ફળને ભેદ ન પડે. ૧૩૪
વિશિષાર્થ-જે આશ્રવ છે, તે સંવર ન થાય અને સંવર તે આશ્રવ ન થાય. હેતુસંકર એટલે એ બે જે કદાપિ એકરૂપ થાય તે, સંસાર અને મોક્ષ એ બેનાં ફળ પણ એક થાય. તેમાં હતને ભેદ રહે નહીં, એટલે જયાં આશ્ર કરીને સંવરનું સંક્રમણું થાય ત્યાં મેક્ષફળ પ્રાપ્ત થાય અને જ્યાં આશ્રવનું સંકમણ થાય ત્યાં સંસાર ફળ થાય, એમ જાણવું. ૧૩૪
આત્મા પરની અપેક્ષા કરતા નથી. कर्माश्रवांश्च संवृण्वमात्मा निनिजाशयैः।. करोति न परापेक्षामभूषा:स्वतः सदा ॥ १३५ ॥
ભાવાર્થ-કર્મના આશ્રવને સંવર કરતે આત્મા પિતાના બિન આશથી પરની અપેક્ષા કરતું નથી. કારણ કે, તે સદા સમર્થ છે. ૧૩૫