________________
અધ્યાત્મ સાર્
ભાવા—સ્વતંત્ર એવા આત્મા જે ભાવથ) કર્મનાં પુદ્દગલાને ગ્રહણ કરે છે, તે ભાવ મિથ્યાત્વ, અવિરતિ, ચેગ અને કયાચા છે, તેઆજ આશ્રવ છે. ૧૩૨
૫૫૬
વિશેષા——આત્મા પોતે સ્વતંત્ર છે, પણ જે ભાવાથી તે કાઁનાં પુદ્દગલે ગ્રહણ કરે છે, તે ભાવ આશ્રવ છે. આશ્રવ રૂપ ભાવ તે મિથ્યાત્વ, અવિરતિ, મન, વચન અને કાયાના યાગ અને ચાર કષાયા છે. તેમનાથી કમના બંધ થાય છે. તેથો તે કમની આવક રૂપ આશ્રવ કહેવાય છે. આ ઉપરથી સિદ્ધ થયુ કે, ત્મા પાતે સ્વતંત્ર છે, તેની સાથે કેાઇĀા સંબંધ નથી. જયારે મિથ્યાત્વ વિગેર ભાવાના યાગ થાય, ત્યારે તે તેમની મારફ્ત કર્મનાં પુદ્ગલાને ગ્રહણ કરે છે. ૧૩૨
આ
આત્માને આશ્રવના ઊચ્છેદ કરનાર કયા કયા ધર્મો છે ?
भावनाधर्मचारित्रपर पहजयादयः ।
श्रवाच्छेदिनो धर्मात्मनो भावसंवराः ।। १३३ ॥
ભાવાથ—ભાવના ધર્મ, ચારિત્ર, પરિષšાના જય વગેરે આશ્રવને ઉચ્છેદ કરનારા ધર્યાં છે. તે આત્માના ભાવસવર કહેવાય છે. ૧૩૩
વિશેષા—લાવના એટલે સારી ભાવના ભાવવી, અથવા સારાં પરિણામ રાખવાં, ચારિત્ર એટલે પાઁચ મહાવ્રત પાળવાં અને પરિષહાના જય ઇત્યાદિ ધર્માં આશ્રવના ઊચ્છેદ કરનારા છે,