________________
પ૦
અધ્યાત્મ સાર.
જિષાર્થ-જ્યાં સુધી વિવિધ પ્રકારની કલ્પના હોય, ત્યાંસુધી તે નાટકળા છે, એટલે વિવિધ પ્રકારની કલ્પના કરવી, તે નકળા જેવી છે. અને જે કલ્પનાથી અતીત છે, એટલે કલ્પનામાં આવી શકે તેમ નથી, તે રૂપને કલ્પના વગર માણસ હોઈ શ
ક્તા નથી. જે કલ્પના કરનાર હોય, તે દેખી શકે છે. ૧૧ કલ્પનાથી મોહ પામેલ પ્રાણી જોળાને કાળું દેખે છે.
कल्पनामोहितो जंतुः शुक्लं कृष्णं च पश्यति । तस्यां पुनर्विलीनायामशुक्लं कृपणमीक्षते ॥ १ ॥
ભાવાર્થ–કલ્પનાથી મેહ પામેલે પ્રાણી છેળાને કાળું દેખે છે, અને જ્યારે તે કલ્પના વિલય પામે છે, ત્યારે કાળાને કાળું દેખે છે. ૧૨૨
વિશેષાર્થ-જ૫ના એવી વસ્તુ છે કે, તેનાથી પ્રાણીને મોહ ઉત્પન્ન થાય છે અને મેહથી તે ધેળાને કાળું દેખે છે, એટલે જે સ્વરૂપમાં જે વસ્તુ હોય, તેને તેથી વિપરીતરૂપે દેખેછે, અને ત્યારે તે કલ્પના વિલય પામી જાય છે, એટલે કલ્પનાને નાશ થઈ જાય છે, ત્યારે તે વસ્તુનું જે યથાર્થ સ્વરૂપ હય, તેને દેખે છે. એથી કલ્પના અનાદરણીય છે. ૧૨૨ શુદ્ધ પરમાત્માના યથાર્થરૂપનું ચિંતવન કરવું તે, તેનું
ધ્યાન, સ્તુતિ, અને ભક્તિ કહેવાયા છે. तद् ध्यानं सा स्तुतिर्नेक्तिः सवोक्ता परमात्मनः। पुण्यपापविहीनस्य यदपस्यानुचिंतनम् ॥ १३ ॥