________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૪ આત્મા પુણ્ય પાપના સંસર્ગથી રાગી અને
શ્રેષો ગણાય છે. कृष्णशोणोऽपि चोपाधे शुषः स्फटिको यथा।
કિgeતવૈવાત્મા સંસપુપાયો | ૨૦ | ભાવાર્થ–રફટિકમણિ અશુદ્ધ નથી, તે છતાં ઊપાધિને લઈને કૃષ્ણ અને રક્ત દેખાય છે, તેમ આત્મા પુણ્ય પાપના સંસગથી રાગી અને તેષી દેખાય છે. ૧૨૦
વિશેષાર્થ–સ્ફટિકમણિ જાતે શુદ્ધ છે –ઉજવળ છે, પણ તે બીજા રંગની ઉપાધિને લઈને કાળે અને રાતે દેખાય છે. તેવીરીતે આત્મા જાતે નિર્મળ છે–નિર્વિકારી છે, પણ પુણ્ય-પાપના સંસર્ગથી રાગી અને દ્વેષી દેખાય છે, એટલે પુણ્યના યોગથી રાગી અને પાપના વેગથી કેવી દેખાય છે, પરંતુ વસ્તુતા એ જેમ ફટિકમણિ ઉજ્વળ છે, તેમ આત્મા નિર્વિકારી-શુદ્ધ છે. ૧૨૦
તેનું રૂપ કલ્પનામાં આવી શકે તેવું નથી. सेयं नटकला सावत् यावविविधकल्पना । यद्रप कल्पनातीतं न तु पश्यत्यकस्पकः ॥ १२१ ॥
ભાવાર્થ-જ્યાંસુધી વિવિધ કલ્પના છે, ત્યાં સુધી તેજ નટકળા છે. અને જે કહપનાથી અતીતરૂપ છે, તેને કલ્પના વગરનો માણસ ઈ શક્તા નથી. ૧૨૧