________________
૫૪૮
અધ્યાત્મ સાર,
ભાવાર્થ-એ નયેની કલ્પના આત્માને વિકૃતિ આપતી નથી. તે કલ્પના ચેખા રૂપાને છીપના ધર્મની કલ્પના જે. વી છે. ૧૧૮
વિશેષાર્થ એ સાત નની કલ્પના આત્માને વિકૃત આ વતી નથી, એટલે શુદ્ધ નયવાળો કહે છે કે, આત્માને વિકાર નથી, એવી નૈગમ તથા વ્યવહાર નયની કલ્પના છે. તે નાની ક૫ના રોખ્ખા રૂપમાં જેમ છીપના ધર્મની કલ્પના થાય તેવી છે. ૧૧૮
ભૂખ લેક પુદગલકર્મમાં રહેલ વિકિયાને
આત્માને વિષે ઉપચાર કરે છે. मुषितत्वं यथा पांथगतं पथ्युपचर्यते । तथा पुद्गलकर्मस्था विक्रियात्मनि बालिशैः ॥ ११९ ॥
ભાવાર્થ–જેમ મુસાફરની લૂંટને રસ્તામાં ઊપચાર થાય છે, તેમ મૂર્ખ લકે પુદ્દગલ કર્મની વિક્રિયાને આત્માની અંદર ઉપચાર કરે છે. ૧૧૯
- વિશેષાથ–જેમ કેઈ મુસાફર લુંટાય તે લેકે “માર્ગ લુંટાયે” એમ કહે છે, પણ વસ્તુતાએ માર્ગ લુંટાતું નથી, પણ એ ઉપચાર થાય છે. તેવી રીતે જે વિકારે થાય છે, તે પુદગલ કર્મને લઈને થાય છે, પણ મૂર્ખ લે કે તેને આત્માને વિષે ઊપચાર કરે છે, એટલે આ વિકારે આત્માના છે, એમ માને છે.૧૧૯