________________
આત્મનિશ્ચયાધિકાર.
પપ૧ ભાવાર્થ–પુણ્ય પાપથી રહિત એવા પરમાત્માનારૂપનું જે ચિંતવન કરવું, તે તેનું ધ્યાન, તે તેની સ્તુતિ અને તે તેની ભય કહેલ છે. ૧૨૩
વિશેષાર્થ–પુણ્યપાપથી રહિત એટલે નિર્વિકારો, ચિઠાન, અને શુદ્ધ પરમાત્માના રૂપનું ચિંતવન કર્યું, તેજ પરમામાનું ધ્યાન, સ્તુતિ અને ભક્તિ છે. ૧૨૩ પરમાત્માની નિશ્ચય અને વ્યવહારથી બે પ્રકારે સ્તુતિ
કહેલી છે, शरीररूपलावण्यवप्रच्छत्रध्वजादिभिः वर्णितैवीतरागस्य वास्तवी नोपवर्णना ॥ १४ ॥ व्यवहारस्तुतिः सेयं वीतरामात्म कर्तिनाम् । ज्ञानादीचं गुणानां तु वर्णना निश्चयस्तुतिः ॥ १५ ॥
ભાવાર્થ-શરીર, રૂપ, લાવણ્ય, વપ્ર, (કિલ) છત્ર, અને પતાજી વગેરે વર્ણવવાથી શ્રી વીતરાગ પ્રભુની વાસ્તવિક જીણિ થતી નથી, તેતે વ્યવહાર સ્તુતિ છે, અને જે વીતરાગ પ્રભુના આવિષ્ક એવા જ્ઞાનાદિ ગુણનીવર્ણના છે, તેનિશ્ચયથી સ્તુતિ છે. ૧૨૪-૧૨૫ આ વિશિષાથ–પ્રભુના શરીર, રૂપ, લાવધિ, કલે, છત્ર, ધ્વજ વગેરેની જે વર્ણના તે વ્યવહાર સ્તુતિ છે, અને વીતરાગ પ્રભુના આત્માની સાથે સંબંધ ધરાવનારા જ જ્ઞાનાદિ ગુણે છે, તેની વર્ણના તે નિશ્ચય હતુતિ છે. વ્યવહાર હતુતિથી નિશ્ચય સ્તુતિ