________________
૫૨૮
અધ્યાત્મ સાર.
ભાવાર્થ-જે કે કેઈ કર્મનું પણ ફળ સત્ય અને પરના આશ્રય વાળું ન થાય, તે પણ જે કર્મ સ્વગત છે, તે પિતાનાં કુલનું ઊલંઘન કરતું નથી. ૧૦૧
વિશેષાર્થ ઉપરની શંકાના ઉત્તરમાં વિશેષ કહે છે કે, કોઈ ને પણ પરાશ્રયે ફળ થતું નથી. તથાપિ પિતાને વિષે રહેલું કર્મ તે પિતાનાં ફળને વિષે પ્રવર્તતું નથી. ૧૦૧
તે વિષે નિશ્ચય કહે છે: हिनस्ति न परं कोऽपि निश्चयान्न च रक्षति । न चायुः कर्मणो नाशो मृतिजीवनमन्यथा ॥ १०॥ .
ભાવાર્થ-નિશ્ચયથી કોઈપણ બીજાને મારતે નથી, તેમ કેઈ કેઈનું રક્ષણ કરતું નથી, આયુષ્ય કર્મને નાશ થતું નથી, અને મૃત્યુ તથા જીવન અન્યથા થતું નથી. ૧૦૨
વિશેષાર્થ-નિશ્ચય નયથી વિચારીએ તે, કોઈ પણ કઈ બીજાને મારતે નથી, તેમ કઈ કેઈનું રક્ષણ કરતે નથી, એટલે કેઈને મારવું કે કેઈનું રક્ષણ કરવું, એ કેઈના તાબામાં નથી. કારણ કે, આયુઃ કર્મને નાશ થતો નથી, એટલે આયુકમ મટી શકતું નથી. જે આયુકર્મને નાશ થાય છે, કેઈ કેઈને મારે કે રક્ષણ કરે, અને મૃત્યુ તથા જીવન અન્યથા થતું નથી. એટલે મરણ અને જીવન એ કદિ પણ ફરતાં નથી. ૧૦૨