________________
આત્મનિશ્ચયાધિકાર.
ય૩૯ હિસા તથા દયાના વિકલ્પથી પુરૂષ કેવું ફળ પામે છે?
हिंसादया विकल्पाभ्यां स्वमताभ्यां तु केवलम् । फलं विचित्रमामोति परापेक्षां विना पुमान् ॥ १०३ ॥ .
ભાવાર્થ-પિતે માનેલા હિંસા અને દયાના વિકલ્પથી પુરૂષ બીજાની અપેક્ષા વિના વિચિત્ર ફળને પામે છે. ૧૦૩
વિશેષાર્થ હિંસા અને દયા કે જે પિતાના મત પ્રમાણે કલા હોય, તેનાથી પુરૂષ વિચિત્ર ફળ પ્રાપ્ત કરે છે અને તેની અંદર બીજાની અપેક્ષા રહેતી નથી. એટલે હિંસા અને દયાની માત્ર કલપના કરવી અને તે પોતાના મત પ્રમાણે કરવી, તે પરની અપેક્ષા વિના પુરૂષને વિચિત્ર ફળ પ્રાપ્ત થવું જોઈએ. ૧૦૩ પ્રમાદી જીવને હિંસા વગર પણ હિંસા થાય છે. शरीरी म्रियतां मा वा ध्रुवं हिंसा प्रमादिनः। दयैव यत्नमानस्य वधेऽपि प्राणिनां क्वचित् ॥ १४ ॥
- ભાવાર્થ-જીવોને ઘાત થાય, અથવા ન થાય, તે પણ જે પ્રમાદી જીવ છે, તેને નિચ્ચે હિંસા થાય છે. અને દયાવાન પ્રાણું છે, તેને હાથે કદાચ કઈ જીવને ઘાત થઈ જાય, તે. પણ તેને હિંસા લાગતી નથી. ૧૦૪
વિશેષાર્થ–પ્રમાદી પુરૂષ જીવની હિંસા કરે, અથવા નકરે, તે પણ તેને અવશ્ય હિંસાને દેષ લાગે છે. કારણ કે, તે