________________
આત્મનિશ્ચયાધિકાર.
વિશેષાભૂતિ એટલે ભાવ, અને ક્રિયા એ અંતેને એ* અર્થ છે. તે એક દ્રવ્યની સ ંતતિને વિષે સામાન્ય વિના ન થાય, અને દ્રવ્યના ગુણુને વિષે પણ ન થાય. કેમકે, કોઇપણ દ્રવ્ય અપ૨ ભાવના કર્તા હાતુ' નથી. ૯૯
તે વિષે ઉઠેલી શકાનું
સમાધાન.
नचैवमन्यनावानां न चेत्कर्त्ता परो जनः । तदा हिंसा दयादानहरणाय व्यवस्थितः
૧૭
|| o૦૦ ॥
ભાવાર્થ તેમ આત્માને વિષે અન્ય ભાવનું કત્તાંપણું નથી, અને એમ માનવાથી હિઁ'સા, દયા, દાન અને હરણની વ્યવસ્થા રહેતી નથી. ૧૦૦
વિશેષા—એકજ આત્માને વિષે અન્ય ભાવ—બીજા ભાવનું કર્તાપણું નથી. ત્યારે અહિં શકા ઊઠે કે, જો એમ હોય તે, હિં‘સા, દયા, દાન અને હરણની વ્યવસ્થા શીરીતે રહે? તેના સમાધાનમાં કહેવાનું કે, આત્મા અન્યભાવના કર્તા નથી; એટલે અન્યભાવની સાથે આત્માના સંબંધ નથી. ૧૦૦
તે ઉપરની શંકાના સમાધાનમાં કહેછે.
सत्यं पराश्रयं न स्यात्फलं कस्यापि यद्यपि । तथापि स्वगतं कर्म स्वफलं नानिवर्त्तते ॥ १०१ ॥