________________
આત્મનિશ્ચયાથિંકાર
૫૩૫
ભાવા—આકાશવત્ આત્માની ઉત્પત્તિ નથી, અને અ ચળતા તથા તે તે અવગાહનારૂપે આત્માના ધર્માંની નિત્યતા નથી, ચપળતા છે, તે દૃષ્ટાંતના બળથી સિદ્ધ થાય છે. ૯૬
વિશેષા—આકાશના દૃષ્ટાંતવર્ડ આત્માનું અચળપણ અને આત્માના ધર્મોનું ચપળપણું સિદ્ધ કરે છે. જેમ આકાશ ઉત્પત્તિ રતિ છે, તેથી તેનું રૂપાંતર થતું નથી; તેમ આત્મા પણુ ઉત્પત્તિ રહિત હાવાથી તેનુ‘ રૂપાંતર થતું નથી, અને આત્માના ધ ઉત્પત્તિવાન છે, તેથી તેનું રૂપાંતર થાય છે. અહિ· પણ માકાશનુ વ્યતિરેકપણે દૃષ્ટાંત લેવુ'. જે વસ્તુ આકાશની પેઠે ઉત્પત્તિ રહિત હાતી નથી, તેનુ' રૂપાંતર થાય છે. ૯૬
આત્માનું રૂપાંતર ન થવાથી, પરિણામ ભાવના ઉચ્છેદ થાય છે, એવો શકાના ઉત્તર આપે છે.
ऋजुसूत्रनयसूत्रः कर्तृतां तस्य मन्यते । स्वयं परिणमत्यात्मा यं यं भावं यदा यदा ॥ ए७ ॥
ભાવાર્થે—ઋજીસૂત્ર નયવાળા માનેછે કે, જ્યારે જ્યારે આત્મા જે જે ભાવના પરિણામને પામે છે, ત્યારે ત્યારે તે તે ભાવરૂપ કવર્ડ પરિણામરૂપ ઊત્પત્તિ માને છે. ૯૭
વિશેષા—જ્યારે આત્માનું રૂપાંતર થતું નથી, ત્યારે ૫રિણામ વાદ્ય ઉડી જાય છે. એવી શંકા થતાં તેના ઉત્તર આપે છે.