________________
પર૦
અધ્યાત્મ સાર.
સ્કાર નિવૃત્ત થતા નથી. આ રીતે સસ્કારથી સુખ દુઃખરૂપ
થાય છે. ૭૦
ગુણવૃત્તિના વિરાધથી પુણ્યજનિત સુખ કેવી રીતે દુઃખરૂપ થાય છે ?
सुखं दुःखं च मोह तिस्रोऽपि गुणवृत्तयः ! विरुद्धा अपि वर्त्तते दुःखजात्यनतिक्रमात् ॥ ७१ ॥
ભાવા—સુખ, દુ:ખ અને મેાહુ એ ત્રણે ગુણની વૃત્તિઆ છે. તે દુઃખની જાતિને ઊલ્લઘન કરી શકતી નથી, તેથી વિરૂદ્ધ પણ વર્તે છે. ૭૧
વિશેષા—સુખ, દુઃખ અને મેહ–એ ત્રણ ગુણની વૃત્તિઆ છે, તે દુઃખની જાતિનું ઉલ્લંઘન કરતી નથી, એટલે વિરૂદ્ધ વર્તે છે, આથી ગુણુ વૃત્તિના વિરોધથી પશુ પુણ્યજનિત સુખ દુઃખરૂપ થાય છે. ૭૧
ભાગના વિલાસ કેવા છે ?
क्रुद्धनागफणानोगोपमो जोगोद्भवोऽखिलः । विलास चित्ररूपोऽपि जयद्धेतुर्विवेकिनाम् ॥ ७२ ॥
ભાષાવિચિત્ર રૂપવાળા એવા ભાગના વિલાસ ક્રીષ પામેલા સર્પની કાના આટાપ જેવા છે. તેથી તે વિવેકી પુરૂષોને ભયના કારણરૂપ છે. છર