________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૧૦
કાવાર્થ-જ્યાં પિતાના વિધી ઊપર સદા તેને ઉલ્લાસ રહ્યાં કરે છે, ત્યાં સુખના અનુભવના વખતમાં પણ મન તાપી હણાયેલું રહે છે. ૬૯
વિશેષાર્થ-જ્યારે મારા પિતાના વિરોધી ઊપર સદા છેષ રાખ્યા કરે છે, તે વખતે સુખને અનુભવ થતું હોય, તે પણ મનમાં પરિતાપ થાય છે. આવી રીતે તાપથી પુણ્યનું સુખ દુખ રૂપ થાય છે. ૬૯ સંસ્કાથી પુણ્યમિત સુખકેવી રીતે દુખ
રૂપ થાય છે? स्कंधावस्कंधांदरारोपे जारस्येव न तत्त्वतः ॥
अदाहादेऽपि सुखस्य संस्कारोऽपि निवर्तते ॥ ७० ॥ - ભાવાર્થ_એમ એક કાંધ ઉપરથી બીજે કાંધે લેતાં ભાર એ છે લાગે છે, પણ વસ્તુતાએ એ થતું નથી, તેમ ઇદ્ધિને આનંદ થતાં સુખ લાગે છે, પણ હરખને સંસ્કાર નિવૃત્ત થતા નથી. ૭૦
વિશેષાર્થ જેમ કંઈ મંજુર કોષ ઊપર ભાર લઈ જતા હિય, તેને જયારે ભાર લાગે છે, ત્યારે તે બીજ કધ ઉપર ભાર મુ. કે છે. આથી તેને જરા સુખ લાગે છે, પણ વસ્તુતાએ તે ભારનું દુએ ઓછું થતું નથી. તેવી રીતે ઇંદ્ધિઓને આંનદ આર્પનાર વિષયોથી માણસને સુખ લાગે છે, પણ વરતુતાએ દુઃખને સં