________________
૫૧૮
અધ્યાત્મ સાર,
ભાવાર્થ–તીવ્ર અગ્નિના સંગથી જળને સુકાવનારા લેહાના જેવી, જ્યાં ઊત્સમ્પણાથી ઇંદ્રિને સદા તતા [તાપર ઘા કરે છે, ત્યાં શેનું સુખ હોય? ૬૭
વિશેષાર્થ– હમેશાં ઇંદ્રિયે પિત પિતાના વિષયે મેળવવાને ઉત્સુક રહ્યા કરે છે. તેવા ઊત્સુકપણાથી હૃદયને પરિતાપ થયા કરે છે. એ પરિતાપ જ્યાં હોય, ત્યાં સુખ ક્યાંથી હોય? તે પરિતાપ ને માટે દષ્ટાંત આપે છે. તીવ્ર અગ્નિના સંગથી પાણીને શોષી લેનારા લેઢાની જેવી વસતા હોય છે, તેવી ઇદ્રીના વિશેની ઉત્કંઠાની તમતા હોય છે. ૬૭
प्रापश्चाचारतिस्पर्शा त्पुटपाकमुपेयुषिः । इंद्रियाणां गणे तापव्यापएव न नितिः ॥ ६८॥
ભાવાર્થ–ઇદ્રિને ગણુ જયારે પૂર્વ અને પાછળ અરતિ ના સ્પર્શથી પુટપાક-પરિપાકને પામે છે, ત્યારે તાપજ વ્યાપે છે, સુખ થતું નથી. ૬૮
વિશેષાર્થ_દ્ધિને જ્યારે અરતિ ઉન્ન થાય છે, એટલે પિતાને ઈષ્ટ વિષય ન મળવાથી આતુરતા પ્રાપ્ત થાય છે, ત્યારે હદયમાં પરિતાપજ વ્યાપે છે. આ વખતે સુખ કયાંથી હોય? આવી રીતે તાપથી પુણ્યનું સુખ દુઃખરૂપ થાય છે. ૬૮
તાપ થવાનું કારણ છેષ પણ છે. सदा यत्र स्थितो द्वेषालेखः स्वप्रतिषंथिषु । मुखानुनक्कालेऽपितत्र तापहतं मनः ॥ ६ ॥