________________
આત્મનિશ્ચયાધિકારઃ
૫૧૭ - વિષાર્થ –ને મનુષ્ય કે દેવ પિતાના શરીરનું પિષણ કરવામાં સુખ માનતા હોય છે, જેમ મોટા બકરાને પોષણ કરવાથી તેનું ભયંકર પરિણામ આવે છે, તેમ શરીરને પુષ્ટ કરવાથી અતિ ભયંકર પરિણામ આવે છે, એટલે અતિ પિષણ કરી પુષ્ટ કરેલે બકરે ઘણે મારકણે થાય છે, તેથી તેનું અહિં દષ્ટાંત આપ્યું છે.૬૫ વિષય ભોગવનારા પણ અને ભયંકર
દશામાં આવી પડે છે. जलौकाः सुखमानिन्यः पिबत्यो रुधिरं यया । भुंजाना विषयान् यांति दशामंतेऽतिदारुणाम् ॥६६॥
ભાવાર્થ-રૂધિરનું પાન કરતી જળ જેમ સુખ માને છે, પણ અંતે અતિ ભયંકર દશાને પામે છે, તેમ વિષયોને ભેગવનારા પુરૂષે સુખ માને છે, પણ અંતે ભયંકર દશાને પામે છે. ૬૬
વિષાર્થ–જળ રૂધિરને પીએ છે, ત્યારે પિતાને સુખ માને છે, પણ તે અતિપુષ્ટ થઈ મરણ સ્થિતિએ પહોંચે છે. તેવીજ રીતે વિષયને ભેગવનારાં પ્રાણીઓ અને ભયંકર દશાને પામે છે. અહિંસુધી પરિણામથી સુખ દુઃખરૂપ થાય છે, એ વાત ગ્રંથકારે દર્શાવી છે. ૨૬
હવે તાપથી સુખ દુઃખરૂપ છે, તે વાત દર્શાવે છે. ... तीवामिसंगसंगुष्यत्पयसामयसामिव । .
यत्रौत्सुक्यात्सदादाणां तसता तत्र किं सुखम् ॥ ६७॥