________________
આત્મનિશ્ચયાધિકાર.
પરવ
વિશેષા—આ સસારના ભાગના વિલાસ વિચિત્ર પ્રકારના છે, પણુ તે ક્રોષ પામેલા સર્પની ગુના જેવા ભયકર છે. તે વિવેકી પુરૂષાનેજ ભયકર છે, એટલે જેએ ભવ્યપણાને લઈ શાસના આધ મેળવી વિવેકી થયેલા છે, તેઓને તે વિશેષ ભયકર લાગે છે, અને જેએ અજ્ઞાની છે, તેને તે ભયંકર લાગતા નથી. તેને તેનું ફળ મળતાં ભયંકર લાગે છે, તેથી તેના ત્યાગ કરવા ોઈએ. ૭૨
ફલિતા કહે છે.
इत्यमेकत्वमापनं फलतः पुण्यपापयोः ।
मन्यते यो न मूढात्मा नांतस्तस्य नवोदधेः ॥ ७३ ॥
ભાવાથ એવી રીતે ફળની અપેક્ષાએ પાપ પુણ્યની ઐકથતા પ્રાપ્ત થાય છે. જે મૂઢ પુરૂષ એને માનતા નથી, તેને આ સસાર સાગરના અંત આવતા નથી. ૭૩
વિશેષા—પુણ્ય અને પાપનુ’ ફળ જે સુખ અને દુઃખ છે, તે વસ્તુતાએ એકજ છે; એટલે સુખ અને દુઃખ અને દુઃખ રૂપજ છે, એમ જે માનતા નથી, તે મૂઢ પુરૂષ છે; અને તેવા મૂઢ પુરૂષને આ સસાર સાગરના અત આવતા નથી. ૭૩
તે દુઃખરૂપ એવા પુણ્ય પાપથી આત્મા ભિન્ન છે
दुःखैकरूपयोर्जित्रस्तेनात्मा पुण्यपापयोः । शुद्ध निश्चयतः सत्यश्चिदानंदमयः सदा ॥ ७४ ॥