________________
૫૧૦
અધ્યાત્મ સાર. અજીવતવને અને આત્માને સંબંધ નથી.
आत्मनस्तदजीवेच्यो विजिन्नत्वं व्यवस्थितम् । व्यक्तिजेदोन वा देशादजीवत्वमपीष्यते ।। ५३ ॥
ભાવાર્થ—અજીવ પદાર્થોથી આત્માનું ભિન્નપણું રહેલું છે, અને વ્યક્તિના ભેદથી અથવા દેશથી અજીવપણું પણ ઈચ્છાય છે. ૫૩
વિષષાર્થ—જે અજીવપણું છે, તે કઈ વ્યક્તિ (રૂપ) ના ભેદથી અથવા દેશથી જણાઈ આવે છે. તે ઉપરથી આત્મા અજીવથી ભિન્ન છે, એમં સિદ્ધ થાય છે. ૫૩ પ્રાણભાવપ્રાણની અપેક્ષા વિના અજીવ છે, અને
દ્રવ્ય પ્રાણની અપેક્ષા વિના સિદ્ધ છે. अजीवा जन्मिनः शुमजावप्राणव्यपेक्षया । सिधाश्च निर्मवज्ञाना द्रव्य प्राणव्यपेक्षया ॥ ५४॥
ભાવાર્થ–શુદ્ધ એવા ભાવપ્રાણુની અપેક્ષા રહિત અજીવ પ્રાણુઓ છે, અને દ્રવ્યપ્રાણની અપેક્ષા રહિત, અને નિર્મળ જ્ઞાન વાળા સિદ્ધના જીવે છે. ૫૪
વિશેષાર્થ–પ્રાણના ભાવ અને દ્રવ્ય એવા બે પ્રકાર પાડી શકાય છે. તેમાં જે અજીવ પ્રાણી છે, તેમાં શુદ્ધ ભાવપ્રાણ હેતા નથી, અને જે સિદ્ધના જીવે છે, તેમાં દ્રવ્યપ્રાણ હેતા નથી. કા રણ કે, તેનામાં નિર્મળ જ્ઞાન હોય છે. ૫૪