________________
આત્મનિશ્ચયાધિકાર
—
-
- -
- -
- -
-
-
આકાશસ્તિ કાયથો પણ આત્મ દ્રવ્યભિન્ન છે. अवगाहो गुणो व्योम्नो ज्ञानं खल्वात्मनो गुणः। ચોમાન્નિયારંભિભિવ્ય નગુદ્ધિના ૨ ભાવાર્થ-આકાશસ્તિ કાયને ગુણ અવગાહના છે, અને આત્માને ગુણ જ્ઞાન છે, તેથી આત્મ દ્રવ્ય આકાશાસ્તિકાયથી ભિન્ન છે, એમ જિનેશ્વર કહે છે. ૫૧
વિશેષાર્થ–આકાશાસ્તિકાયને ગુણ અવગાહના છે, એટલે આકાશાસ્તિકાય દરેક પદાર્થમાં અવગાહના કરે છે, અને આત્મા ને શુ જ્ઞાન છે, તેથી આત્મા આકાારિતકાયથી ભિન્ન છે, એમ જિનેશ્વરે કહે છે. પ૧
કાળથી પણ આત્મદ્રવ્ય ભિન્ન છે. प्रात्मा ज्ञानगुणा सिष्ठः समयो बर्तमागुणः । તકિ સમયકથાવાત્મડચં નર્ગિનારા ઘણા
ભાવાર્થ–સમય-કાળને ગુણ વર્તતા છે, અને આત્મજ્ઞાન ગુણવાલે સિદ્ધ છે, તેથી કાળ દ્રવ્યથી આમદ્રવ્ય ભિન્ન છે, એમ જિનેશ્વરે કહે છે. પર
વિધાર્થી ને ગુણ વર્તાના છે, અને આત્માને ગુણ જ્ઞાન છે અને સિદ્ધ રૂપ છે, તેથી કાળને અને આત્માને બીલકુલ સંબંધ નથી. પર