________________
આત્મનિશ્ચયાધિકારક આત્માની ભિન્નતા બીજી રીતે પણ છે. संनिकृष्ठान्मनोवाणीकर्मादेरपि पुजलात् ।
વિગgsના જાગૅવે જિતાત્મનઃ - ભાવાર્થ-નક એવાં મન, વાણી અને કર્માદિકથી અને દૂર એવાં ધનાદિક પુદ્ગલથી આત્માની ભિન્નતા જાણી લેવી. ૪૭
વિશેષાર્થ –મન, વાણું અને કર્માદિક એ આત્માને નજીક છે, અને ધનાદિક જે મુદ્દગલ છે, તે આત્માથી દૂર છે. તે ઉપરથી આત્મા પુદ્ગલિક એવાં શરીરથી ભિન્ન છે, એમ ખાત્રી થાય છે. ૪૭
જિનેશ્વરે આત્મદ્રવ્યને પુદ્ગલથી ભિન્ન કહે છે.
पडलानां गुणो मूर्तिरात्मा ज्ञानगुणः पुनः। पुद्गलेल्यस्ततो निनमात्मद्रव्यं जगुर्जिनाः ॥ ४॥
ભાવાર્થ–પુદ્ગલેને ગુણ મૂર્તિ છે, અને આત્માને ગુણ જ્ઞાન છે, તેથી આત્મ દ્રવ્ય પુદ્ગલથી ભિન્ન છે, એમ જિનેશ્વરે કહે છે. ૪૮
વિશેષાર્થ-જે પુદગલો છે, તેને ગુણ મૂર્તિ છે, એટલે પગલેથી મૂર્તિ ઉત્પન્ન થાય છે અને આત્માને ગુણ જ્ઞાન છે, તે ઉપરથી સિદ્ધ થાય છે કે, “આત્મદ્રવ્ય પુદ્ગલથી જુદું છે.”૪૮