________________
આત્મનિશ્ચયધિકાર
પત્રમ
. વિશેષા–જેમ સાન ઇદ્રિયદ્વારા પરિણામ પામે છે, એટલે નવું વરૂપૌદિયારા જણાય છે, તેમ આત્મા ઈષ્ટ તથા અનિષ્ટ વિષયેના સ્પર્શદ્વારા વેદનાને અનુભવે છે. એટલે આખાને ઈષ્ટ તથા અનિષ્ટ વિષયને સ્પર્શ થાય છે, તે સ્પર્શને લઈને વેનાને અનુભવ થાય છે. ૪૩
વેદનાને પરિણામ શાથી થાય છે?
विपाककालं प्राप्यासौ वेदना परिणामनाम् । मूर्त निमित्तमात्रं नो घटे दंमवदन्वयि ॥ ४ ॥
ભાવાર્થ_એ વેદના વિપાક કાળને પામીને પરિણામ પામે છે. તેમાં ઘડાત્માં દંડની જેમ નિમિત્ત માત્ર એવી મૂર્ત વસ્તુ અન્વયી–સંબંધી હોતી નથી, ૪૪
વિશેષાર્થ –એ વેદના વિપાક્કાળને પામીને પરિણામ પામે છે. તેમાં મૂર્તિમાન પદાર્થ નિમિત્ત માત્ર છે. તે સંબંધ ધરાવતું નથી. જેમ માટીને ઘડે બનાવવામાં ચક્ર ફેરવવાને દંડ નિમિત્તમાત્ર છે, પણ ઘડાની સાથે તેને સંબંધ નથી. ૪૪
વેદના એ શું છે? झानाख्या घेतना बोधः कौरव्या शिष्टरक्तता। जंतोः कर्मफलाख्या सा वेदनाव्यपदिश्यते ।।४५॥