________________
પ૦૪
અધ્યાત્મ સાર,
શ્ચર્યવત વચન બોલે છે એટલે આત્મા અમૂર્ત છતાં તેને મૂર્ત કહેવાનું વચન બેલે છે. ૪૧ આત્માને વિષે મૂર્તની વેદનાને આરેપ કરે છે.
वेदना येन मूर्त्तत्व निमित्ता स्फुटमात्मनः । पुद्गलानां तदापत्तेः कित्वशुद्धस्वशक्तिजा ॥ ४२
ભાવાર્થ-જે આત્માને મૂર્ત પણ નિમિત્તે વેદના હોય, તે પુદગલેને પણ તે વેદના થવી જોઈએ. કેમકે તે આત્માની અશુદ્ધ શક્તિથી થયેલી છે. ૪૨ ' વિશેષા – આત્માને શરીરને સંબંધ જાણે મૂર્ત તા માને છે, અને તે નિમિત્તે આત્માને વેદના થતી માને છે તે શરીરની સાથે પુલેને પણ સબંધ છે, તે તે વેદના પગલેને થવી જોઈએ. પણ ખરી રીતે તે વેદનાને અનુભવ આત્માને અશુપદ્ધ શક્તિથી થાય છે, શુદ્ધ શક્તિમાં થતું નથી, ૪૨
વેદનાને અનુભવ કેવીરીતે થાય છે?
अक्षघारा यथा ज्ञानं स्वयं परिणमत्ययम् । तथेष्टानिष्टविषयस्पर्श घारेण वेदनां ॥ १३ ॥
ભાવાર્થ–જેમ જ્ઞાન પિતે ઇંદ્રિયદ્વારા પરિણામ પામે છે, તેમ આ આત્મા ઈષ્ટ તથા અનિષ્ટ વિષયના સ્પર્શ દ્વારા વેદનાને અનુભવે છે. ૪૩