________________
આત્મનિશ્ચયાધિકાર
*
*
*
તેજ વિષયને બીજા દષ્ટાંતથી સમજાવે છે. मंधर्वनगरादीनामयोऽभवरो यथा । तथा संपोममः सा पिसासो वितथाकृतिः ॥ ३०॥
ભાવાર્થ જેમ આકાશમાં ગંધર્વ નગર વગેરેને આડંબર મિથ્યા આકૃતિવાળે જાય છે, તેમ સગથી થયેલે સર્વ વિલાસ મિથ્યા આકૃતિવાળે દેખાય છે. ૩૦
વિશેષાર્થ કઈ કઈ વાર આકાશમાં ગંધર્વ નગરના જે. વે દેખાવ થાય છે. એટલે વાદળાથી એ દેખાવ બને છે કે, જાણે કેઈ નગર વસ્યું છે. એ દેખાવ ગંધર્વ નગરના નામથી ઓળખાય છે, અને તે દેખાવ ક્ષણવાર રહી પાછે વિખરાઈ જાય છે. તેવીજ રીતે આ સંસારમાં સંગથી જે વિલાસ થાય છે, તેમિથ્યા આકૃતિ વાળો છે. ૩૦ શુદ્ધ નયની અપેક્ષાએ આત્માને વિષે એક
ત્વ પ્રાપ્ત થાય છે. इति शुफनयायत्तमेकत्वं प्राप्तमात्मनि । अंशादिकल्पनाप्यस्य नेष्टा यत्पूर्णवादिनः ॥ ३१ ॥
ભાવાર્થ_એવી રીતે શુદ્ધ નયને આધીન એવું એકત આત્માને વિષે પ્રાપ્ત થયેલું છે, અને તેની જે અંશ વગેરેની કલ્પના કરે છે, તે પૂર્ણ વાદીને ઈષ્ટ નથી. ૩૧
૩૨