________________
૪૯૮
અધ્યાત્મ સાર,
વિશેષાર્થથદ્ધ નયની અપેક્ષાએ આત્માની અંદર એકતા સિદ્ધ થાય છે. કેટલાએક તે આત્માને અંશ વગેરેની કલ્પના કરે છે તે બેટી છે. કારણ કે, જે પૂર્ણવાદી છે, એટલે જે આત્માને પૂર્ણ માનનારા છે, તેઓને એ કલ્પના ઈષ્ટ નથી. ૩૧
આત્મા એકજ છે, એ સત્રનો આશય છે,
एक आत्मेति सूत्रस्याप्ययमेवाशयो मतः। . . प्रत्यग ज्योतिषमात्मानमाहुः शुधनयाः खनु ॥ ३॥
ભાવાર્થ-આત્મા એકજ છે, એ સૂત્રને આશય માને છે. અને શુદ્ધ આત્માને પ્રાજતિષ-તેજ રૂપ કહે છે. ૩૨
વિશેષાર્થ–આગમમાં સૂવને આશય એ છે કે “આત્મા એકજ છે,” એટલે પર્યાય કે અંશ કેઈ પણ આત્માની સાથે સંબંધ ધરાવતા નથી. આત્મા એકજ છે, અને તેથી શુદ્ધ ને તેને તિ રૂપ કહે છે. જે તિરૂપ હય, તે નિર્વિકારી, હોય છે. ૩૨
આત્માના શુદ્ધ રૂપની પ્રાર્થના
प्रपंचसंचयक्लिष्टान्मायारूपाद्विनेमिते । प्रसीद जगवन्नात्मन् शुद्धरूपं प्रकाशय ।। ३३ ॥