________________
૪૮૮
અધ્યાત્મ સા
ક્રમનાં પરિણામ છે. અને તે કાઁના કરેલા ભેદ આત્માને વિષે થતા નથી. કારણ, આત્મા અવિકારી છે, જે અવિકારી હાય, તેમાં ભે થઈ શક્તાજ નથી. ૧૫
આત્માને વિષે કર્માએ કરેલી વિકૃતિને માનનારા પુરૂષા આ સંસારસાગરમાં ભમ્યા કરેછે.
आरोग्य केवलं कर्मकृतां विकृतिमात्मनि । भ्रमति भ्रष्ट विज्ञाना जीमे संसारसागरे ।। १६ ।।
ભાવા—કેવળ કર્માએ કરેલી વિકૃતિ આત્માને વિષે આ રાપિત કરી, જ્ઞાનથી ભ્રષ્ટ થયેલા લેાકેા આ ભયકર સ‘સાર સાગરમાં ભસ્યા કરે છે. ૧૬
વિષેષા—જે લેાકા કર્મીએ કરેલી વિકૃતિને આત્માને વિષે આરાપે છે, એટલે આત્મા નિવિ કારી છે, છતાં તેને વિકારી માને છે, તેવા જ્ઞાનભ્રષ્ટ લેકે આ ભય કર સ`સારસાગરને વિષે લમ્યા કરે છે; એટલે વારવાર જન્મ-મરણ પામ્યા કરે છે, તે મુક્તિને પામી શકતા નથી. ૧૬
મૂર્ખ માણસ કકૃત ભેદને આત્માને વિષે માને છે.
उपाधिभेदजं नेदं वी (वे ) तज्ञः स्फटिकेयथा । तथा कर्मकृतं नेदमात्मन्येवा निमन्यते ॥ १७ ॥