________________
*ટર
અધ્યાત્મ સાર.
ભાવા—સર્વ આત્માની એકયતા સામાન્યપણે ચૈત માં છે, એમ નિશ્ચય કરેલા છે, અને કર્માંથી ઉત્પન્ન થયેલા ભેદ છે, તે વિટમના રૂપ છે. ૧૨
વિશેષાથ ચૈતન્યરૂપે સર્વ આત્માએ એક છે. એટલે સામાન્યપણે સર્વ આત્મામાં એકજ ચૈતન્યધમ રહેલે છે અને જે આત્માના જુદા જુદા ભેદ જોવામાં આવે છે, તે કને લઈને છે, કોઈ આત્મા સુખી, કેાઈ દુઃખી અને કાઇ સામાન્ય સ્થિતિ ભાગવે છે, તે કર્મનાં ફળને અનુસરીને છે, એવા ભેદ મા નવા એ વિડંબના રૂપ છે. ૧૨
તે વિષે વ્યવહાર નચ ધઢાવી વિશેષ કહેછે.
मन्यते व्यवहारस्तु भूतग्रामा दिनेदतः । जन्मादेव व्यवस्थातो मिथो नानात्वमात्मनाम् ॥ १३॥
ભાવા—ભૂતગ્રામ-જીવસમૂહ વગેરેના ભેથી અને જન્મ પ્રમુખની વ્યવસ્થાથી આત્માઓનુ· પરસ્પર નાનાપણ વ્યવહારનયથી મનાય છે. ૧૩
વિશેષા—આત્માનુ... નાનાપણુ' મુખ્ય બે પ્રકારે છે. એક જીવ સમૂહથી, અને બીજુ જન્માદિક અવસ્થાથી. જે જે બુદ્ધી જુદી જાતના જીવે જોવામાં આવેછે, તે જીવસમૂહથી છે, અને જન્મ પછી ખાળ, ચાવન અને વૃદ્ધપણાથી જે ભેદ લેવામાં આવે છે, તે જન્માર્દિકની અવસ્થાથી છે. પણ આત્માનુ` નાનાપણું થ વહારનયથા છે, નિશ્ચયનયથી નથી. ૧૩