________________
આત્મનિશ્ચયાધિકાર
• વિશેષાર્થજીવ, અજીવ વગેરે નવતાનું જ્ઞાન પણ આત્મજ્ઞાનને માટે છે, એટલે તે જાણવું તે આત્મજ્ઞાનનું પ્રજન છે, અને અજીવ વગેરે પદાર્થો પણ આત્મજ્ઞાનમાં સમાય છે. ૩ આત્માને અને પરને અભેદ સ્વભાવથી કે
ઉપદેશથી કઈ જાણી શકે છે. હાર્ભિપાતો_જૂના સંgોડ િરી • निसर्गाउपदेशाद्वा वेत्ति भेदं तु कश्चन ॥४॥
ભાવાર્થ આત્મા અને પારને અભેદ સાંભળે અનુભવ્યું અને પરિચિત કર્યો હોય, તે પણ સ્વભાવથી અથવા ઉપદેશથી કેઇકજ તેને ભેદ જાણે છે. ૪ -
વિશેષાર્થ–આત્મા અને પર એટલે આત્મા અને પરમાત્માને અભેદ છે, એ સાંભળવામાં આવ્યું હોય, અનુભવવામાં આવ્યું હોય, કે પરિચયમાં આવ્યું હોય, પણ તેને ભેદ કાંતે સ્વભાવથી અથવા ઉપદેશથી કોઈના જાણવામાં આવે છે. એટલે પૂર્વપુણ્યના ગે રવભાવથી તે જાણી શકાય છે અથવા કેઈ મહાભાના ઉપદેશથી જાણી શકાય છે, તે શિવાય જાણી શકાતું નથી.૪ ઐક્યતા અને ભિન્નતાથી આત્માનું ધ્યાન હિતકારી છે.
तेदेकत्वपृथक्त्वान्यामात्मध्यानं हितावहम् । वृथेवानिनिविष्टानामन्यथा धीविडंबना ॥५॥