________________
અધ્યાત્મ સાર.
આત્મા જાણ્યા પછી જ્ઞાતન્ય બાકી રહેતું નથી.
ज्ञाते ह्यात्मनि नो भूयो ज्ञातव्यमवशिष्यते । अज्ञाते पुनरेतस्मिन् ज्ञानमन्यनिरर्थकम् ॥ २ ॥
૪૮૦
ભાવા—આત્મા જાણ્યા પછી ફરીવાર જાવાનું કાંઇ માકી રહેતું નથી. અને આત્મા જાણ્યા ન હેાય, અને ખીજું જ્ઞાન હાય તે તે જ્ઞાન નિરથ ક છે. ૨
વિશેષા --જે આત્મસ્વરૂપ યથારીતે જાણુવામાં આન્યુ, તેા પછી બીજું કાંઈ જાણવાનુ` માકી રહેતુ' નથી. એટલે જેશું આત્મા જાણ્યા, તેણે સવ જાણેલુ છે, જ્યાં સુધી આત્માને જાણ્યે નથી, ત્યાંસુધી જે જ્ઞાન હોય તેા તે નિરક સમજવું. અર્થાત્ આ ત્મજ્ઞાન સિવાય જ્ઞાન નકામુ છે, માટે અવશ્ય આત્મજ્ઞાન મેળવવુ જોઇએ. ૨
નવતત્ત્વાનું જ્ઞાન પણ આત્મજ્ઞાનને માટેજ છે.
नवानामपि तत्त्वानां ज्ञानमात्मप्रसिद्धये । नाजीवीदयो जावाः स्वनेदप्रतियोगिनः ॥ ३ ॥
ભાવા—નવતત્ત્વાનુ પણ જ્ઞાન આત્માની પ્રસિદ્ધિને મા2 છે, એટલે આત્મ જ્ઞાનને માટેજ છે; જેથી અજીવ વગેરે ભાવપદાર્થો છે, તે પાતાના ભેદના પ્રતિ ચેાગી-પ્રતિકૂળ છે, એટલે તે આત્મજ્ઞાનમાં સમાઈ જાય છે. ૩