________________
ધ્યાનાધિકાર.
૪૫ विवेकात्सर्वसंयोगाजिनमात्मानमोक्षते। देहोपकरणासंगो व्युत्सर्गाज्जायते मुनिः ॥ ७॥
ભાવાથ–શુકલ ધ્યાની મુનિ અબંધને લઈને ઉપસર્ગોથી કપાતું નથી, અને હીતે નથી. સમેહના અભાવને લઈને સૂક્ષ્મ અર્થમાં અને માયામાં મોહ પામતું નથી. વિવેકને લઈને પિતાના આત્માને સર્વ સંગથી ભિન્ન જુએ છે. અને વ્યુત્સર્ગને લઈને દેહ તથા ઊપકરણમાં આસક્તિ વગરને રહે છે. ૮૩-૮૪
વિશેષાર્થ–શુકલધ્યાની પુરૂષની અંદર અબંધ, અસં. મહ, વિવેક અને વ્યુત્સર્ગ એ ચાર ગુણે ઉન્ન થાય છે, તે અબંધ એટલે કેઈ જાતના બંધના અભાવને લઈને ઉપસર્ગોથી કંપતું નથી, તેમજ ભય પામતું નથી. બીજા અસંમેહ એટલે મેહના અભાવને લઈને તે સૂક્ષમ અર્થમાં અને માયામાં મુંઝાતું નથી, ત્રીજા વિવેક ગુણને લઈને પિતાને આત્મા સર્વ પ્રકારના સમયેગથી ભિન્ન છે–જુદ છે, એમ તે માને છે, અને ચેથા વ્યુત્સર્ગ એટલે ત્યાગના ગુણને લઈને તે દેહ તથા સર્વ ઉપકરણમાં આ સતિ વગરને થાય છે. ૮૩-૮૪ આ ધ્યાનને કેમ જાણવાથી પુરૂષ સંપૂર્ણ અધ્યા
ત્મને વેત્તા થાય છે.
एतद् ध्यानक्रमं शुद्धं मत्वा जगवदाझ्या । यः कुर्यादेतदन्यासं संपूर्णाध्यात्मविदलवेत् ॥ ५ ॥
-
૩૦