________________
ધ્યાનાધિકાર.
ભાવાર્થ-એ ચાર પ્રકારનાં શુકલ ધ્યાનના પહેલા બે પાયાનું ફળ સ્વર્ગલેકની પ્રાપ્તિ છે, અને છેલ્લા બે પાયાનું ફળ મેક્ષ છે ૭૯ ' વિશેષાર્થ–શુકલ ધ્યાનના પહેલા બે પાયાનું ફળ વર્ગ લેકની પ્રાપ્તિ છે. એટલે શુકલ ધ્યાનના પહેલા બે પાયાનું ધ્યાન ધરતાં કાળ કરે તે, સ્વંગલાક મળે છે, અને છેલ્લા બે પાયાનું ફળ મેક્ષ છે. એટલે છેલ્લા બે પાયાનું ધ્યાન ધરતાં કાળ થાય તે, મેક્ષની પ્રાપ્તિ થાય છે. છ
શુકલ ધ્યાન ઊપરામ થયા પછી શું કરવું? શ્રાવાવાચસંસારનુવંજવસંતતી. अर्थे विपरिणामं वानुपश्येच्चुक्तविश्रमे ।। ७०॥
ભાવાર્થ-શુકલ ધ્યાનને ઉપરમ થતાં આવને નાશ, સંસારના અનુભવ, સંસારની પરંપરા અને પદાર્થને વિષે આ માને વિપરિણામ જોવે. ૮૦
વિશેષાથ-જ્યારે શુકલ ધ્યાન વિરામ પામે છે, ત્યારે આશ્રવને નાશ, સંસારને અનુભવ, સંસારની પરંપરા અને અન્ય પદાથને વિષે આત્માનો વિપરિણામ-વિપરીત પરિણામ જેવાં એટલે તે સંબંધી વિચાર કરવા ૮૦ શુકલ ધ્યાનનાચારે પાયામાંલેશ્યાની પ્રવૃત્તિ કેવી રીતે છે?
द्वयोः शुद्ध तृतीये च लेश्या सा परमा मता । चतुर्थशु नेदस्तु लेश्यातीतः प्रकीर्तितः ॥ १ ॥