________________
ધ્યાનાધિકાર.
વિશેષાર્થ–સંસ્થાન એ ધર્મ ધ્યાનને ચેથે ભેદ છે. તેમાં આલેક સંસ્થાનનું ચિંતવન કરવામાં આવે છે. જ્યારે એ ચિંતવન કરવામાં આવે, ત્યારે ઊત્પત્તિ, સ્થિતિ અને વ્યય વગેરે ભાંગાના પર્યાયે, લક્ષણે અને જુદાં જુદાં નામાદિક ભેદથી આ સંસ્થાન ભરપૂર છે, એમ ચિંતવન કરવું. ૩૯
લેક સંસ્થાનમાં શું ચિંતવવું? चिंतयेत्तत्र कतार जोक्तारं निजकर्मणाम् । अरूपमव्ययं जीवमुपयोगस्य लक्षणम् ॥ ४० ॥ ભાવાર્થ–તે સંસ્થાને ધ્યાનમાં પિતાનાં કર્મોને કર્તા, ભેતા, અરૂપી, અવિનાશી અને ઉપગનાં લક્ષણરૂપ એવા આત્માજીવનું ચિંતવન કરવું. ૪૦
વિશેષાર્થ તે લેક સંસ્થાના નામે ચેથા ધર્મધ્યાનમાં જીવ–આત્માનું ચિંતવન કરવું. જે આત્મા પિતાનાં કર્મોને કર્તા અને ભક્તા છે, તે અરૂપી અને અવિનાશી છે, તેમજ ઉપયોગ, રાખવા રૂપ લક્ષણવાળે છે, આવા આત્માનું તેમાં ચિંતવન કરવું. ૪૦ તેમાં આ સંસારરૂપ સમુદ્રનું ચિંતવન કરવું. तत्कर्मजनितं जन्मजरामरणवारिणा । पूर्ण मोहमहावर्तकामानिननीषणम् ॥ १ ॥