________________
અધ્યાત્મ સાર.
ભાવાર્થ—જે જ્ઞાની પુરૂષ નિરંજન અને અવ્યય-અવિનાશી એવા પરમાત્મા દેવની ઉપાસના કરે છે. તે ધ્યાન વડે પાપને દુર કરી તન્મયતાને–પરમાત્મરૂપતાને પામે છે. ૬૨
વિશેષાર્થ– જ્ઞાની પુરૂષ પરમાત્માની ઉપાસના કરે છે. એટલે કે જે પરમાત્મા નિરંજન માયા અથવા કર્મ રૂપ અંજન રહિત અને અવિનાશી છે, તેની ઉપાસના કરે છે, અથૉત્ પરમાત્માની ધ્યાન રૂપે ઉપાસના કરે છે, તે પુરૂષ ધ્યાન વડે પિતાનાં પાપ-કર્મને દૂર કરી, પરમાત્મ રૂપ થાય છે. દર
વિશેષજ્ઞ ન હોય તે પણ સર્વજ્ઞ પ્રભુને સામાન્ય
વેગ પ્રાપ્ત કરી લેવી શકે છે.
विशेषमप्यजानानो यः कुग्रह विवाजतः। सर्वज्ञं सेवते साऽपि सामान्यं योग मास्थितः ॥ ६३ ॥
ભાવાર્થ-જે વિશેષ જ્ઞાનવાળો ન હય, પણ કદાગ્રહથી - હિત હોય તે, તે પણ સામાન્ય રોગને પ્રાપ્ત કરી સર્વ પ્રભુને સેવે છે. ૬૩
વિશેષાર્થ –કદિ જ્ઞાનાવરણીય કર્મને લઈને વિશેષ જ્ઞાન પ્રાપ્ત થયું ન હય, તે પણ જે પુરૂષ કદાગ્રહથી રહિત હય, તે સામાન્ય રોગને પ્રાપ્ત કરી સર્વ પ્રભુને સેવી શકે છે. ક હવાને આશય એ છે કે, કદ્ધિ વિશેષ જ્ઞાન ન હોય, પણ જો મા