________________
ગાધિકાર
બસ કદાગ્રહી ન હોય તે તે સાધારણગમાં રહી સર્વજ્ઞ પરમા ભાની ઊપાસના કરી શકે છે. ૬૩
સર્વજ્ઞના સેવકે સામાન્યપણે પણ સર્વ
ભાવને પામે છે.
सर्वज्ञो मुख्य एकस्तत्प्रतिपत्तिश्च यावता । सर्वेऽपि ते तमापन्ना मुख्यं सामान्यतो बुधाः ॥ ६॥
ભાવાર્થ–સર્વજ્ઞ એકજ-મુખ્ય છે. તેથી જેટલી તેમની સેવશ કરવામાં આવે, તે સર્વે તેટલી રીતે-સામાન્યપણે પણ તે મુખ્યસર્વજ્ઞના લવને પામે છે, એમ પંડિતે કહે છે.
વિશેષાર્થ–સર્વજ્ઞ પ્રભુ એકજ મુખ્ય છે, તેથી જેટલી તેમની સેવા કરવામાં આવે, તેટલી રીતે તે સર્વે સામાન્યપણે પણ સર્વજ્ઞના ભાવને પામે છે. એટલે સર્વજ્ઞ પ્રભુની જેટલી સેવા કરવામાં આવે, તેટલા પ્રમાણમાં સર્વા ભાવને તે પામે છે. આ વિચારે પંડિત પુરૂષે જણાવે છે. ૬૪ પૃથ્વી ઉપર વિશેષપણે સર્વજ્ઞ ભાવને કણ પામ્યાનથી?
न ज्ञायते विशेषस्तु सर्वथा सर्वदर्शिभिः । अवोन ते तमापा विशेष्य नुवि केचन ॥ ६ ॥