________________
ગાધિકાર.
४०७
ભાવાર્થ–ભગવાનની ઉપાસના સવથી પણ મટી છે, અને મેટા પાપને ક્ષય કરનારી છે, એમ અન્ય દર્શનીઓએ પણ કહેલું છે. ૬૦
વિશેષા–સર્વથી ભગવંતની ઉપાસના સેવા મેટામાં મોટી છે, અને તે મોટાં પાપને ક્ષય કરનારી છે, એ વાત જૈન શાસ્ત્રમાં છે, એટલું જ નહિ પણ અન્ય દર્શનીઓ પણ તેમજ કહે છે. ૬૦,
કૃષ્ણ અર્જુન પ્રત્યે કહેલ તેજ ઉપદેશ. योगिनामपि सर्वेषां सतेनांतरात्मना । श्रघावान् नजते योमांस मे युक्ततमो मतः ॥६॥
ભાવાર્થ-જે પુરૂષ સર્વ યેગીઓની સાથે અંતરાત્મા થઈ અને શ્રદ્ધા રાખી મને ભજે છે. તે પુરૂષ મારા જેવું થાય છે, એમ હું માનું છું. ૬૧ .
વિશેષાર્થ—જે પુરૂષ સર્વ યેગીઓની સાથે અંતરાત્મા થઈ, એટલે સર્વગીઓના અંતરાત્મામાં મળી તદ્રુપ થઈ, તેમજ મારી ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી મને ભજે છે, તે પુરૂષ મારા જે થાય છે, એટલે પરમાત્મ રૂપ થાય છે, એમ હું માનું છું. ૬૧ શાની પરમાત્માની ઉપાસના કરવાથી તન્મય બને છે..
उपास्ते ज्ञानवान् देवं यो निरंजनमव्ययम् । स तु तन्मयतां याति ध्याननिधूत कटमषः ॥ ६॥